સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગની વિદ્યાર્થિની જિલ્લા કક્ષાએ લેવાયેલ G3Q તૃતીય ક્રમ હાંસલ કર્યો. - At This Time

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગની વિદ્યાર્થિની જિલ્લા કક્ષાએ લેવાયેલ G3Q તૃતીય ક્રમ હાંસલ કર્યો.


સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગની વિદ્યાર્થિની જિલ્લા કક્ષાએ લેવાયેલ G3Q તૃતીય ક્રમ હાંસલ કર્યો.

જિલ્લા કક્ષાએ લેવાયેલ G3Q પરીક્ષામાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગની કોમર્સ વિભાગની પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાજવાડી અસ્મિતા એસ. જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમ હાંસલ કરી કોલેજ નું તેમજ પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું.

બ્રિજેશકુમાર પટેલ
પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.