કોડીનાર તાલુકાના માલગામ વેળવા વચ્ચે બનેલા ડામોર રોડ માં ખાડા પડી જતા ગ્રામજનોમાં આક્રોશ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/namyoljqrnwlvj3t/" left="-10"]

કોડીનાર તાલુકાના માલગામ વેળવા વચ્ચે બનેલા ડામોર રોડ માં ખાડા પડી જતા ગ્રામજનોમાં આક્રોશ


ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માલગામ વેળવા ગામોને જોડતો મુખ્ય રસ્તાઓને હજુ દિવાળી પહેલા જ નવા ડામર રોડ થી મઢી બનાવવામાં આવ્યો હતો જેની હજુ ગણતરીના દિવસો થયા છે ત્યાં આ રસ્તા ઉપર મોટા મોટા ગામડા પડી જતા ગ્રામજનો અને વાહન ચાલુકમાં રોશની લાગણી જન્મી છે મઢનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરી ફરીથી નવો બનાવવાની માંગણી ગ્રામજનો એ કરીશું આ રસ્તા નબળા કામ પાછળ બંને ગામના

ગણતરીના દિવસોમાં રસ્તામાં ગાબડા પડ્યા ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા નજીકના મેળવવા થી માલગામ સુધી અંતર માત્ર અડધો કિમી જેવું થાય છે આ રસ્તા ઉપર બંને આસપાસના ગામોના લોકો સતત અવાર-જવર છે દરમિયાન ગત ચોમાસામાં પડેલા ભારે વરસાદમાં બંને ગામોને જોડતો મહત્વનો રસ્તો ઉપર ખોવાઈ ગયો હતો જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી જેને દૂર કરવા માટે રજૂઆત થઈ હતી ત્યારે ચોમાસુ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા બીમાર બની ગયેલ રસ્તાને નવેસરથી મઢવા માટે દિવાળી પહેલા જ મંજૂરી આપી હતી અને રસ્તા નવી નવ કરણ કામ પૂર્ણ થયું હતું જેને ગણતરીના દિવસો હતા કે આ રસ્તા ઉપર મોટા મોટા ગામડા પડવા લાગ્યા હતાં

લોકોમાં ભારે રોષ તે સમયે આ અંગે ગ્રામજનો દ્વારા જવાબદાર અધિકારીઓ રજૂઆત કરતા ફરી નવો રોડ બનાવી દેવા આવશે તેવું જણાવ્યું હતું પરંતુ આ વખતે પણ એ જ માસ જેવો સમય વીતી ગયો હોવા આ રોડ હતા વાહન ચાલકો અને લોકોમાં ભારે રોડ જોવા મળી રહ્યો છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]