વિસાવદર કોંગ્રેસઉમેદવાર કરસનવડોદરિયા દ્વારાઉમેદવારી ફોર્મભરવામાં આવ્યું - At This Time

વિસાવદર કોંગ્રેસઉમેદવાર કરસનવડોદરિયા દ્વારાઉમેદવારી ફોર્મભરવામાં આવ્યું


વિસાવદર કોંગ્રેસઉમેદવાર કરસનવડોદરિયા દ્વારાઉમેદવારી ફોર્મભરવામાં આવ્યું

વિધાનસભા 2022ની ચૂંટણી નુ બ્યુન્ગલ વાગીગ્યું છે ત્યારે વિસાવદર 87વિધાનસભા મા ત્રીપાંખિયો જંગ જામ્યો છે ત્યારે આજે કૉંગેસ ના ઉમેદવાર કરસન વડોદરિયા દ્વારા આજે પોતાની ઉમેદવારી ફોર્મ ભરવામાં આવેલ હતુ આતકે કૉંગેસ ઉમેદવાર વડોદરિયા ના સમર્થન મા મોટીસઁખ્યા મા લોકોઉમટી પડ્યા હતા ત્યારે કોંગ્રેસ દ્વારા એક સભાયોજેલ હતી તેમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતઅમીપરા બીલખા ગ્રામપંચાયત ના સરપંચ નાગ્રેચા ભેસાણ તાલુકા પંચાયત ના પ્રમુખ નીતિન રાણપરીયા કૉંગેસ આગેવાન પ્રિયવદન કોરાટ ભરત વીરડીયા તેમજ વિસાવદર તાલુકા ના તાલુકા પંચાયત ના સ્ભ્યો નગર પાલિકાના સ્ભ્યો હાજર રહેલ હતા ત્યારે તમામ કોંગ્રેસ ના આગેવાનો દ્વારા ગદારી કરનાર ને જાકારોઆપવા માટે ની હાકલ કરીહતી ત્યારે હાજર લોકોમાંથી પણ કૉંગેસ ને જંગી બહુમતીથી જીતાડવાનો કોલ આપ્યો હતોત્યારે કૉંગેસ ઉમેદવાર કરસન વડોદરિયા દ્વારા ડીજે ના તાલે વિસાવદર શહેરમા શકતી પ્રદર્સન કરીને પોતાનું ફોર્મ વિસાવદર ચૂંટણી અધિકારી ને સુપ્ર્ત કર્યું હતુ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.