કેશોદના ઈસરા ગામેથી તળાવમાંથી યુવતીની લાશ મળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dux5qhvyfjfi5wcp/" left="-10"]

કેશોદના ઈસરા ગામેથી તળાવમાંથી યુવતીની લાશ મળી


ગામ નજીકના તળાવમાંથી મળી લાશ

તળાવમાંથી યુવતીની મળી લાશ

અજાણી યુવતીની મળી લાશ

ગ્રામજનોએ પોલીસને કરી જાણ

પોલીસ બનાવ સ્થળે પહોંચી

યુવતીની લાશને તળાવ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામા આવી

ઘટનાની જાણ થતા ગ્રામજનો ઘટના સ્થળે એકઠા થયા

યુવતીની લાશને કેશોદની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલવામાં આવશે

પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહીછે 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]