૮૮ કેશોદ વિધાન સભા મત વિસ્તાર ભાજપના ઉમેદવાર જાહેર - At This Time

૮૮ કેશોદ વિધાન સભા મત વિસ્તાર ભાજપના ઉમેદવાર જાહેર


ભાજપે ૮૮ કેશોદ વિધાન સભા મત વિસ્તારમાં રીપીટ થીયરી અપનાવી

દેવાભાઈ માલમને આપી ટીકીટ

ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમને અપાઈ ટીકીટ

ભાજપના ઉમેદવાર જાહેર થતા અભિનંદન પાઠવવા લોકોની ભારે ભીડ

દેવાભાઈ માલમના નિવાસ સ્થાને કાર્યકરોએ મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા

ધારાસભ્ય કાર્યાલય ખાતે પણ ભાજપના કાર્યકરો હોદેદારો ઉમટી પડયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.