વિસાવદર મા વિધાનસભા ચૂંટણી નુ બ્યુન્ગલ ફૂંકાઇગયું છે ત્યારે 20યુવાનો આમ આદમી પાર્ટી મા જોડાયા - At This Time

વિસાવદર મા વિધાનસભા ચૂંટણી નુ બ્યુન્ગલ ફૂંકાઇગયું છે ત્યારે 20યુવાનો આમ આદમી પાર્ટી મા જોડાયા


વિસાવદર મા વિધાનસભા ચૂંટણી નુ બ્યુન્ગલ ફૂંકાઇગયું છે ત્યારે 20યુવાનો આમ આદમી પાર્ટી મા જોડાયા

વિધાનસભા ચૂંટણી નુ બ્યુન્ગલ વાગી ગયુછે ત્યારે દિલ્લી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના સારા નેતૃત્વ ને જોઈને
વિસાવદર મા 20યુવાનો આમ આદમી પાર્ટીમા જોડાયા
આજ રોજ આમ આદમી પાર્ટી કાર્યાલય વિસાવદર ખાતે મોટી સંખ્યામાં યુવાનો ભારતીય જનતા પાર્ટી છોડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યોહતો તેમજ આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીનો ગ્રામ્ય તેવુંજ શહેરી વિસ્તાર મા સારો એવો લોક જુવાળ છેત્યારે ગામડે ગામડે આમ આદમી ના જિલ્લા ના નેતા તેમજ તાલુકા ના નેતા પ્રવાસ કરી અસંખ્ય લોકોઆમ આદમી પાર્ટી સાથે જે લોકો જોડાવા માંગે છે તેમને આવનારા સમયમાં જોડવામાં પણ આવશે આતકે87વિધાનસભા સીટ ના ઇન્ચાર્જ હરેશભાઈ સાવલિયાતેમજ આમ આદમી પાર્ટી ના હોદેદારો મહેન્દ્ર ડોબરીયા,રમેશભાઈ બોરડ,વિજયભાઈ ડોબરીયા,કૈલાસ ભાઈ સુભાષભાઈ,રાહુલ બુહા,અલ્તાફ,નજીમ દ્વારા આમ આદમી પાર્ટી મા જોડાયેલ યુવાનોને ખેસ ટોપી પહેરાવીને આવકાર્યહતા

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.