બોટાદ શહેરના સરદાર બ્રિજ પાસે એક અજાણ્યા વ્યક્તિની કપાઈ ગયેલી હાલતમાં બોડી મળી આવી હતી - At This Time

બોટાદ શહેરના સરદાર બ્રિજ પાસે એક અજાણ્યા વ્યક્તિની કપાઈ ગયેલી હાલતમાં બોડી મળી આવી હતી


બોટાદ શહેરના સરદાર બ્રિજ પાસે એક અજાણ્યા વ્યક્તિની કપાઈ ગયેલી હાલતમાં બોડી મળી આવી હતી.મળતી માહિતી અનુસાર બોટાદ શહેરના ભાવનગર રોડ તરફ આવેલ સરદાર બ્રિજ પાસે એક જેન્સ વ્યક્તિ જેને લાલ કલરનો ટીશર્ટ પહેરેલ છે બ્લુ કલરનું જીન્સ પહેર્યું છે તે વ્યક્તિ ની કોઈ અગમ્ય કારણોસર તેઑની ડેડ બોડી બોટાદ રેલવે પોલીસની ટીમને મળી આવેલ છે
ઉપર જણાવેલ વ્યક્તિને કોઈપણ વ્યક્તિ ઓળખતા હોય બોટાદ રેલવે પોલીસ ચોકી ખાતે સંપર્ક કરવા વિનંતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.