ગુજરાત વિધાનસભા ની ચૂંટણી જાહેર થતા કોંગ્રેસ દ્વારા પ્રથમ ૪૩ ઉમેદવાર નું લિસ્ટ જાહેર કર્યું હતું જેમાં અમુક રિપીટ તો અમુક નવા ચેહરા જોવા મળ્યા હતા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/etr2lroshzbjy8tl/" left="-10"]

ગુજરાત વિધાનસભા ની ચૂંટણી જાહેર થતા કોંગ્રેસ દ્વારા પ્રથમ ૪૩ ઉમેદવાર નું લિસ્ટ જાહેર કર્યું હતું જેમાં અમુક રિપીટ તો અમુક નવા ચેહરા જોવા મળ્યા હતા


તા:-૦૫/૧૧/૨૦૨૨
અમદાવાદ

કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી
પ્રથમ યાદીમાં ૪૩ ઉમેદવારોના નામ જાહેર
ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી
અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ
ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ
ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ
કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ
હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ
ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ
ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ
ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ
એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ
અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ
દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ
રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ
રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવારને ટિકિટ
જસદણથી ભોળાભાઈ ગોહિલને ટિકિટ
જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ
પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ
માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ
નડિયાદથી ધ્રુવલ પટેલને ટિકિટ
મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
ફતેપુરાથી રઘુ મારચને ટિકિટ
ઝાલોદથી મિતેશ ગરાસિયાને ટિકિટ
લીમખેડાથી રમેશ ગુંડીયાને ટિકિટ
સંખેડાથી ભીલ ધીરુભાઈને ટિકિટ
સયાજીગંજથી અમીબેન રાવતને ટિકિટ
મળી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]