બ્રેકિંગ ન્યૂઝ મોરબી નો ઝૂલતો પુલ તૂટતા ૫૦ થી વધુ લોકો ના પાણી માં ડુબવા થી થયો મૃત્યુ - At This Time

બ્રેકિંગ ન્યૂઝ મોરબી નો ઝૂલતો પુલ તૂટતા ૫૦ થી વધુ લોકો ના પાણી માં ડુબવા થી થયો મૃત્યુ


નવા વર્ષ ની પેલી આફત ગુજરાત ના મોરબી માં

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો
અનેક લોકો પુલ પરથી પટકાયા
૫૦૦ જેટલા લોકો પુલ પર હતા
૧૦૦ થી વધુ લોકો મચ્છુમાં પડ્યાની આશંકા
૫૦ હાલ મૃતદેહ બાર કાઢવામાં આવ્યા

લોકોને બચાવવાની કામગીરી માં વિલંબ ના કારણે બચાવ રાહત માં પડી રહી છે તકલીફ

નવા વર્ષે જ પુલ ખુલ્લો મૂકાયો છે
સમાર કામ બાદ જ ખુલ્લો મૂકાયો હતો પુલ
૬ મહિના થી વધારે બંધ રહ્યો હતો પુલ.

સમારકામ કરનાર કોન્ટ્રાક્ટર ઉપર કોય પ્રકારની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવા બાબતે યોગ્ય પગલાં ભરવા માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.