લીલીયા મોટા ખાતે ગોપાલ ગૌશાળા ના લાભર્થે યોજેલ ડાયરા માં હાજરી આપતા સુરેશભાઈ પાનસૂરિયા - At This Time

લીલીયા મોટા ખાતે ગોપાલ ગૌશાળા ના લાભર્થે યોજેલ ડાયરા માં હાજરી આપતા સુરેશભાઈ પાનસૂરિયા


લીલીયા મોટા ખાતે ગોપાલ ગૌશાળા ના લાભાર્થે અમૃતબા હાઈસ્કૂલ માં ભવ્ય ડાયરો યોજાયો જેમાં નિરણ ખોળ કપાસિયા બીમાર ગાયો ના ઓપરેશન દવા સારવાર માટે આ રકમ ખર્ચ કરવા માં આવેસે જેમાં નામી કલાકાર સંતવાની ની દુનિયા નું વિશ્વ વિખ્યાત નામ એટલેકે અપેક્ષા બેન પંડ્યા તેમજ સાહિત્ય કાર વિજય દાન ગઢવી ભજનિક વિવેક ચાસલા દ્વારા ડાયરા માં રમઝટ બોલાવવા માં આવેલ આ તકે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા તેમજ ઉર્વી બેન ભરત ભાઈ ટાક અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત ભનુભાઈ ડાભી ભરત ભાઈ શેલડીયા ભનુભાઈ હિરપરા હસુભાઈ ચાવડા પોપટભાઈ બુહા સવજી ભાઈ ચૌહાણ તેમજ લીલીયા સરપંચ જીવન ભાઈ વોરા એ હાજરી આપી હતી

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.