સરા નાં યુવાનો દ્વારા કીડીઓ ને ઘર અને ભોજન નું સેવાકીય પ્રવૃતિઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/75njb9e1v5fn7khz/" left="-10"]

સરા નાં યુવાનો દ્વારા કીડીઓ ને ઘર અને ભોજન નું સેવાકીય પ્રવૃતિઓ


*સરા ગામના યુવાનોએ કિડીઓને ધર અને ભોજન મલી રહે તેમાટે નુ સેવા કાર્ય કરી દિવાળી પર્વ ની ઉજવણી કરી* 

સરા ગામના હાલ મોરબી - હળવદ બિઝનેશ કરતા યુવાનો વાર તહેવાર ની ઉજવણી કરવા માદરે વતન આવી તહેવાર ની ઉજવણી કરે છે દિવાળી પર્વની ઉજવણી કરવા આવેલ મિત્ર મંડળ ચેતનભાઇ ભુત રાજુભાઇ વરમોરા મુનાભાઇ બોસ આશિષ વરમોરા સહિતનાઓએ 200 જેટલા શ્રીફળ મા ખાંડ ગોળ લોટ મિક્ષ કરી કિડીઓ ના દર પાસે જુદી જુદી જગ્યાઓએ

કાટાંળી વાડ કરી મુકી જીવદયા નુ  કાર્ય કરી દિવાળી ની

સાચા અર્થમા  ઉજવણી કરી અન્આય યુવાનોએ પણ જીવદયા કાર્ય કરવાનો પ્રકાશ પાડેલ હતો  યુવાનો ધાર્મિક અને શાળા ના વિકાસ માટે પણ સિહ ફાળો આપે છે
*રામકુભાઈ કરપડા મુળી* 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]