ગઢડા વિધાનસભા મત વિસ્તાર 106 - At This Time

ગઢડા વિધાનસભા મત વિસ્તાર 106


ગઢડા તાલુકામાં માલધારી સમાજ સરકાર સામે ચડાવી બાંયુ, માલધારી સમાજ સરકાર સામે લડી લેવાના મુડમાં.
જાણવા મળતી વિગત પ્રમાણે તારીખ 17-10-2022 ના રોજ ગઢડા તાલુકા ગામ સાંજણાવદર અને ઢસા પાસે ગૌચર દબાણ ખાલી કરવા, અને માલધારી હક અને અધિકાર લડાઈ તારીખ 17- 10-2022 તાલુકા પંચાયત કચેરી ગઢડામાં પ્રતિક ધરણાં ઉપવાસ ઉપર બેસવાની તૈયારી મોટી સંખ્યામાં માલધારી સમાજ જોડાય તેવી આશંકા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.