લાગોદ્ગા માં જોષી પરિવારનો હવન યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/va6ufwecbkl9b3oh/" left="-10"]

લાગોદ્ગા માં જોષી પરિવારનો હવન યોજાયો


માળીયા હાટીના ..તાલુકાના લાગોદ્ગા ગામે જોષી પરિવાર ના કુળદેવી ભવાની માતાજી નું ભવ્ય મંદિર આવેલું છે. શરદ પૂનમ ના દિવસે સમસ્ત નાગ્યા વીજયા બાપા પરિવાર દ્વારા ભવાની માતાજી નો હવન યોજાયો હતો. જેમાં પરિવારો એ હાજરી આપી હતી.બપોરે એક વાગ્યે યજ્ઞ ની પૂર્ણવતી બીડું હોમી
બાદ સમૂહ પ્રસાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આચાર્ય પદે મનીષભાઈ જોશી દ્વારા યજ્ઞ કરવામાં આવેલા હતો....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]