'યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંક્ષિતા નમત્સ્યે નમત્સ્યે નમો નમઃ' દેવીજગતજનની માઁ અંબા, બહુચર સ્વરૂપ નવજગદંબાના ગુણગાન ગાવાનો તહેવાર એટલે નવલા નોરતાં - At This Time

‘યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંક્ષિતા નમત્સ્યે નમત્સ્યે નમો નમઃ’ દેવીજગતજનની માઁ અંબા, બહુચર સ્વરૂપ નવજગદંબાના ગુણગાન ગાવાનો તહેવાર એટલે નવલા નોરતાં


'યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંક્ષિતા નમત્સ્યે નમત્સ્યે નમો નમઃ' દેવીજગતજનની માઁ અંબા, બહુચર સ્વરૂપ નવજગદંબાના ગુણગાન ગાવાનો તહેવાર એટલે નવલા નોરતાં માતાજીની આરાધના નો ગઈ કાલે છેલ્લો દિવસ હતો અમદાવાદના મેઘાણીનગર માં આવેલ રવિપાર્ક સોસાયટી નવરાત્રિ મહોત્સવ સોસાયટીના લોકોએ ધામધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવ્યો સોસાયટીના સ્ક્રેટરી શ્રી ભાવસિંહભાઈ ચાવડા એ જણાવ્યુ કે આ વર્ષે પણ રવિપાર્ક માં નવરાત્રી નું આયોજન મિત્ર મંડળ અને અને સભ્યો એ સાથે મળી ને સુંદર આયોજન કરવા માં આવ્યું હતું લોકો એ નવ દિવસ ગરબા રમવા અને મોડે નાસ્તો કરી ફરી ગરબા રમવા અને સાથે બધા ભેગા મળી ને ભાઈ ચારા અને એકતા નો સંદેશો આપ્યો માતાજી શહું ને સુખી સમ્પન રાખે તેવી પાર્થના કરી હતી...
છેલ્લા દિવશે માતાઓ બેહેનો નાની બાળોઓ વડીલો વૃધો વગેરે મળી ને સવાર સુધી માતાજીના ગરબા રમ્યા હતા..
અને દશેરા ના દિવશે સોસાયટીના લોકોએ સાથે મળી હવન હોમ અને માતાજી ને નૈવેધ કરી ને ગરબો શ્રી ધામ ધૂમ થી માતાજીના સ્થાન પર મુકવામાં આવ્યો હતો.... AT THIS TIME NEWS DINESH SOLANKI….


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.