ઇડર શહેર માં આજે દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું - At This Time

ઇડર શહેર માં આજે દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું


સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેર માં આજે દશેરા નિમિતે ઈડર ઠાકોર સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું અને ઈડર શહેર માં ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો.
સાબકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon