બોટાદ સ્વામિનારાયણ યુવક મંડળ દ્વારા નવલા નોરતાની ઉજવણી - At This Time

બોટાદ સ્વામિનારાયણ યુવક મંડળ દ્વારા નવલા નોરતાની ઉજવણી


બોટાદ સ્વામિનારાયણ યુવક મંડળ દ્વારા નવલા નોરતાની ઉજવણી
બોટાદમાં ભાવનગર રોડ પર આવેલ સ્વામિનારાયણ નગરમાં શ્રી સ્વામિનારાયણ યુવક મંડળ દ્વારા નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, સહુ પ્રથમ આયોજન હોવા છતાં સોસાયટી ના તમામ લોકો ખુબજ ઉત્સાહ થી આયોજન માં પોતાનું યોગદાન આપી રહ્યા છે માતાજીના અન્નકોટ બાદ માતાઓ,બહેનો તથા બાળાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આદ્યશક્તિની આરાધના માં ગરબે ઘૂમતી નિહાળી શકાય છે. આમાં બાળકો ધામ ધૂમ થી ગરબા અને રાસ ની મજા માણી રહ્યા છે.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.