આનંદધામ ગ્રીનસિટી માં નવરાત્રી માં રાસ-ગરબા નું આયોજન

આનંદધામ ગ્રીનસિટી માં નવરાત્રી માં રાસ-ગરબા નું આયોજન

આનંદધામ ગ્રીનસિટી માં નવરાત્રી માં રાસ-ગરબા નું આયોજન

બોટાદ ના પાળીયાદ રોડ ઉપર આવેલ આનંદધામ ગ્રીનસિટી માં દર વર્ષ માં આદ્યશકિત ની આરાધના ના મહાપર્વ નવરાત્રી ની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ખેલૈયાઓ મન મૂકીને માની આરાધના કરતા ગરબે ઘૂમી રહ્યાં છે. આ સમગ્ર પર્વ દરમિયાન માતાજી નો અન્નકૂટ, દીકરીઓ દ્વારા રાસ અને કાર્યક્રમ ના અંતભાગમાં ભરપેટ નાસ્તા જેવા વિવિધ આયોજન રાખવામાં આવે છે. ત્યારે મન મુકીને માતાજીના ગરબા કરીને અને માતાજી ની આરતી કરીને ગરબા રમે છે

Report by Nikul Dabhi
9016415762

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »