દારૂ પી ને મોટરસાઇકલ ચલાવતા ઇસમને પોલીસે જાલ્યો આટકોટ પોલીસ ટીમ ખાનગી વાહનમાં આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ફરતા ફરતા કલાક ૧૮/૩૦ વાગ્યે આટકોટ-જસદણ ચોકડી પાસે પહોંચતા જંગવડ ગામ તરફથી એક ઇસમ પોતાના કબ્જાનું મો.સા. આડુ-અવળુ,સર્પાકારે ચલાવી આવતો જોવામાં આવતા શંકાસ્પદ જણાતા તેને ટોર્ચ બત્તની લાઇટથી રોકવાનો ઇશારો કરી રોડની સાઇડમા રોકાવી મોટર સાયકલના ચાલકની પુછપરછ કરતા કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જણાતા મો.સા. ચાલકનું નામ-ઠામ પુછતા પોતાનું નામ તરણસિંહ દિલુજી ઝાલા જાતે-ઠોકોર ઉ.વ-૩૨ ધંધો-મજુરી રહે હાલ- પટેલ ટાયર્સ નામની દુકાન આટકોટ-જસદણ રોડ એસ.પી.એસ કોલેજ પાસે તા-જસદણ જી રાજકોટ મુળ રહે-ધીણોજ તા-ચાણસ્મા જીલ્લો-મહેસાણા વાળો હોવાનું પોતાની થોથરાતી જીભે જણાવેલ. આ ઈસમ પાસેના કબ્જાનું મો.સા. જોતા હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો મો.સા. જેના નંબર રજી.નં.- જી.જે ૧૯ એ.બી-૮૩૪૦ ના લખેલ જોવામાં આવેલ અને જે મો.સા. ની કિ.રૂ.-૮,૦૦ ૦/- ગણી પંચનામાની વિગતે આપે કબ્જે કરેલ તેમજ ઇસમે પાસ-પરમીટ વગર,ગેરકાયદેસર દેશી દારૂ જેવુ કે ફી પ્રવાહી પી પોતાના કબ્જાનું ઉપરોક્ત રજી.નંબર વાળુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો મો.સા. જાહેર રોડ પર આડા-અવળું, સર્પાકારે તથા ડ્રાઈવીંગ લાયસંન્સ વગર ચલાવી નિકળતા પ્રોહી કલમ-૬૬(૧)બી તથા એમ.વી.એકટ કલમ-૧૮૫,૩,૧૮ ૧ મુજબ ગુન્હો કરતા આટકોટ પોલીસે અટકાયત કરેલ. Report Harshad Chauhan - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/agwbpo71atsuzkmx/" left="-10"]

દારૂ પી ને મોટરસાઇકલ ચલાવતા ઇસમને પોલીસે જાલ્યો આટકોટ પોલીસ ટીમ ખાનગી વાહનમાં આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ફરતા ફરતા કલાક ૧૮/૩૦ વાગ્યે આટકોટ-જસદણ ચોકડી પાસે પહોંચતા જંગવડ ગામ તરફથી એક ઇસમ પોતાના કબ્જાનું મો.સા. આડુ-અવળુ,સર્પાકારે ચલાવી આવતો જોવામાં આવતા શંકાસ્પદ જણાતા તેને ટોર્ચ બત્તની લાઇટથી રોકવાનો ઇશારો કરી રોડની સાઇડમા રોકાવી મોટર સાયકલના ચાલકની પુછપરછ કરતા કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જણાતા મો.સા. ચાલકનું નામ-ઠામ પુછતા પોતાનું નામ તરણસિંહ દિલુજી ઝાલા જાતે-ઠોકોર ઉ.વ-૩૨ ધંધો-મજુરી રહે હાલ- પટેલ ટાયર્સ નામની દુકાન આટકોટ-જસદણ રોડ એસ.પી.એસ કોલેજ પાસે તા-જસદણ જી રાજકોટ મુળ રહે-ધીણોજ તા-ચાણસ્મા જીલ્લો-મહેસાણા વાળો હોવાનું પોતાની થોથરાતી જીભે જણાવેલ. આ ઈસમ પાસેના કબ્જાનું મો.સા. જોતા હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો મો.સા. જેના નંબર રજી.નં.- જી.જે ૧૯ એ.બી-૮૩૪૦ ના લખેલ જોવામાં આવેલ અને જે મો.સા. ની કિ.રૂ.-૮,૦૦ ૦/- ગણી પંચનામાની વિગતે આપે કબ્જે કરેલ તેમજ ઇસમે પાસ-પરમીટ વગર,ગેરકાયદેસર દેશી દારૂ જેવુ કે ફી પ્રવાહી પી પોતાના કબ્જાનું ઉપરોક્ત રજી.નંબર વાળુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો મો.સા. જાહેર રોડ પર આડા-અવળું, સર્પાકારે તથા ડ્રાઈવીંગ લાયસંન્સ વગર ચલાવી નિકળતા પ્રોહી કલમ-૬૬(૧)બી તથા એમ.વી.એકટ કલમ-૧૮૫,૩,૧૮ ૧ મુજબ ગુન્હો કરતા આટકોટ પોલીસે અટકાયત કરેલ. Report Harshad Chauhan


દારૂ પી ને મોટરસાઇકલ ચલાવતા ઇસમને પોલીસે જાલ્યો

આટકોટ પોલીસ ટીમ ખાનગી વાહનમાં આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ફરતા ફરતા કલાક ૧૮/૩૦ વાગ્યે આટકોટ-જસદણ ચોકડી પાસે પહોંચતા જંગવડ ગામ તરફથી એક ઇસમ પોતાના કબ્જાનું મો.સા. આડુ-અવળુ,સર્પાકારે ચલાવી આવતો જોવામાં આવતા શંકાસ્પદ જણાતા તેને ટોર્ચ બત્તની લાઇટથી રોકવાનો ઇશારો કરી રોડની સાઇડમા રોકાવી મોટર સાયકલના ચાલકની પુછપરછ કરતા કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જણાતા મો.સા. ચાલકનું નામ-ઠામ પુછતા પોતાનું નામ તરણસિંહ દિલુજી ઝાલા જાતે-ઠોકોર ઉ.વ-૩૨ ધંધો-મજુરી રહે હાલ- પટેલ ટાયર્સ નામની દુકાન આટકોટ-જસદણ રોડ એસ.પી.એસ કોલેજ પાસે તા-જસદણ જી રાજકોટ મુળ રહે-ધીણોજ તા-ચાણસ્મા જીલ્લો-મહેસાણા વાળો હોવાનું પોતાની થોથરાતી જીભે જણાવેલ. આ ઈસમ પાસેના કબ્જાનું મો.સા. જોતા હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો મો.સા. જેના નંબર રજી.નં.- જી.જે ૧૯ એ.બી-૮૩૪૦ ના લખેલ જોવામાં આવેલ અને જે મો.સા. ની કિ.રૂ.-૮,૦૦ ૦/- ગણી પંચનામાની વિગતે આપે કબ્જે કરેલ તેમજ ઇસમે પાસ-પરમીટ વગર,ગેરકાયદેસર દેશી દારૂ જેવુ કે ફી પ્રવાહી પી પોતાના કબ્જાનું ઉપરોક્ત રજી.નંબર વાળુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો મો.સા. જાહેર રોડ પર આડા-અવળું, સર્પાકારે તથા ડ્રાઈવીંગ લાયસંન્સ વગર ચલાવી નિકળતા પ્રોહી કલમ-૬૬(૧)બી તથા એમ.વી.એકટ કલમ-૧૮૫,૩,૧૮ ૧ મુજબ ગુન્હો કરતા આટકોટ પોલીસે અટકાયત કરેલ.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]