શ્રી અંટાળેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં દર માસે અદ્યતન ટેક્નોસેવી સાધનો અને નિષ્ણાંત તબીબો ની સેવા એ નેત્રયજ્ઞ નો પ્રારંભ - At This Time

શ્રી અંટાળેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં દર માસે અદ્યતન ટેક્નોસેવી સાધનો અને નિષ્ણાંત તબીબો ની સેવા એ નેત્રયજ્ઞ નો પ્રારંભ


શ્રી અંટાળેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં દર માસે અદ્યતન ટેક્નોસેવી સાધનો અને નિષ્ણાંત તબીબો ની સેવા એ નેત્રયજ્ઞ નો પ્રારંભ
લીલીયા તાલુકા ના અંટાળીયા ખાતે બિરાજતા શ્રી અંટાળેશ્વર મહાદેવ ના સાનિધ્યમ માં શ્રી રામજીમંદિર ટ્રસ્ટ, લોકદૃષ્ટી ચક્ષુબેંક, સુરત શ્રી લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ, સુરત શ્રી લીલીયા તાલુકા લેઉઆ પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે શ્રી અંટાળેશ્વર ખાતે માનવતાની જયોત દર માસ ના પ્રથમ રવિવારે શ્રી નાગરદાસ સંઘવી ટ્રસ્ટ સંચાલીત સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી મુખ્યદાતાશ્રી જયંતિભાઈ વીરજીભાઈ બાબરીયા(એકલારા) એવમ સહ દાતાશ્રી ધનજીભાઈ જસમતભાઈ રાખોલીયા(અકાળા)ના આર્થિક સહયોગથી ફ્રી નેત્રયજ્ઞ પ્રાંરભ આંખના તમામ રોગોનું નિદાન–સારવાર આંખના ઓપરેશન માટે માર્ગદર્શન આંખના મોતિયાના દર્દી નિદાન બાદ સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા નેત્રમણી આરોપણ કાળીકીકીના કારણે દૃષ્ટિહીન બનેલને નિદાન ઓપરેશન માટે માર્ગદર્શન આંખના નંબરની કોમ્પ્યુટર દ્વારા તપાસ જરૂરીયાતમંદ લોકોને નિદાન બાદ ફ્રી–ટીપા–દવા, ચશ્મા વિતરણ આંખના મોતિયાના ઓપરેશન બાદ તપાસ સારવાર–માર્ગદર્શન દર મહિનાનો પહેલો રવિવાર સમયઃ સવાર ના ૯-૦૦ થી બપોર ના ૧૨-૦૦ સુધી સ્થળ અંટાળીયા મહાદેવ મંદિર મુ. અંટાળીયા, તા. લીલીયા, જી. અમરેલી યોજાશે આ સેવાયજ્ઞ નો જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ લેવા અનુરોધ કરાયો છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.