ગુજરાત માં પોલીસ વિભાગ દ્વારા હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રીઓ ની બદલી કરેલ છે - At This Time

ગુજરાત માં પોલીસ વિભાગ દ્વારા હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રીઓ ની બદલી કરેલ છે


તા:-૨૮/૦૯/૨૦૨૨
અમદાવાદ

ગુજરાત પોલીસ વિભાગ માં બદલીઓ ના દોર ચાલુ પેહલા પોલીસ ઇન્સપેક્ટર અને હવે પીઆઈએસ ની બદલીઓ

ગુજરાત માં ચુંટણી પેહલા ગુજરાત વહીવટી શાખાઓ દ્વારા દરેક વિભાગો માં બદલીઓ હાલ ચાલુ છે તેવા આ પોલીસ વિભાગ માં પણ વારાફરતી બદલીઓ નો દોર ચાલુ જ છે
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ૯૯ psi સાહેબ ની બદલી કરવામાં આવી જેમાં નિમ્ન નિર્દેશત હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર સાહેબ ની તેમના નામ સામે ની જગ્યાએ તાત્કાલિક અસરથી બદલી કરેલ છે

ઉપરાંત બદલી કરેલ psi શ્રી ની ખાલી જગ્યાએ હાજર થઈ જેતે વિભાગ ને જાણ કરવામાં સૂચન કરેલ છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.