જામજોધપુરના સિદસર નજીક ડાઇવર્ઝન ધોવાયું - At This Time

જામજોધપુરના સિદસર નજીક ડાઇવર્ઝન ધોવાયું


જામજોધપુરના સિદસર નજીક ડાઇવર્ઝન ધોવાયું

ભારે વરસાદને લઈને ડાઇવર્ઝનમાં ઠેર ઠેર ભંગાણ

સિદસર થી પાનેલી તરફ જતા રસ્તા પરનો ડાઇવર્ઝન ધોવાયો

વાહનચાલકો અને રાહદારીઓ ને પડતી પારાવાર મુશ્કેલી

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.