અમદાવાદ ના બિન હથિયારી પોલીસ ઇન્સપેક્ટર ની થઈ બદલીઓ અમદાવાદ ના મોટા ભાવ ના પી.આઈ.શ્રીઓ ની થઈ બદલી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/goks6k2e3fbpmuy0/" left="-10"]

અમદાવાદ ના બિન હથિયારી પોલીસ ઇન્સપેક્ટર ની થઈ બદલીઓ અમદાવાદ ના મોટા ભાવ ના પી.આઈ.શ્રીઓ ની થઈ બદલી


તા;-૧૫/૦૯/૨૦૨૨
અમદાવાદ

જાણો કોને કોની થઈ બદલી ને એમની જગ્યાએ કોણ આવ્યું જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય માંથી બિન હથિયારી પોલીસ અધિકારીઓની બદલી કરેલ છે

૧ શ્રી એસ એ ગોહિલ સાહેબ ની બદલી વડોદરા શહેર

૨ શ્રી એચ એ સોલંકી સાહેબ ની
બદલી સુરત શહેર
૩ શ્રી પી બી ખાંભલા સાહેબ ની
બદલી ગાંધીનગર
૪ શ્રી જે બી ખાંભલા સાહેબ ની
બદલી નર્મદા
૫ શ્રી એ ડી ગામીત સાહેબ ની
બદલી ptc જૂનાગઢ
૬ શ્રી એસ આર મુછાળ સાહેબ ની
બદલી પંચમહાલ
૭ શ્રી વાય એસ ગામીત સાહેબ ની
બદલી સુરત શહેર
૮ શ્રી એસ જી ખાંભલા સાહેબ ની
બદલી વડોદરા શહેર
૯ શ્રી ડી બી મેહતા સાહેબ ની
બદલી ACB
૧૦ શ્રી આર ડી સગર સાહેબ
અ.ગ્રામ થી ACB
૧૧ શ્રી પી જી જાડેજા સાહેબ
અ.ગ્રામ્ય થી નર્મદા
૧૨ શ્રી આર જી ખાંટ સાહેબ
અ.ગ્રામ્ય થી ACB
૧૩ શ્રી આર આર બંસલ સાહેબ ની
બદલી પંચમહાલ
૧૪ શ્રી વાય આર વાઘેલા અહેબ ની
બદલી મહેસાણા
૧૫ શ્રી એન એલ દેસાઈ સાહેબ ની
બદલી પંચમહાલ
૧૬ શ્રી એમ એચ પુવાર સાહેબ ની
બદલી સુરેન્દ્રનગર
૧૭ શ્રી એ જી જાદવ સાહેબ ની
બદલી જુનાગઢ
૧૮ શ્રી આર એ સરોદે સાહેબ ની
બદલી સુરેન્દ્રનગર
૧૯ શ્રી વી આર દેસાઈ સાહેબ ની
બદલી CID ક્રાઇમ
૨૦ શ્રી એચ એન રાઠોડ સાહેબ ની
બદલી જુનાગઢ
૨૧ શ્રી એ પી પરમાર સાહેબ ની
બદલી જુનાગઢ વિભાગ
૨૨ શ્રી પી જે ચુડાસમા સાહેબ ની
બદલી ગાંધીનગર
૨૩ શ્રી એસ એ સોનારા સાહેબ ની
બદલી સુરત શહેર
૨૪ શ્રી એ એસ દેસાઈ સાહેબ ની
બદલી ભાવનગર
૨૫ શ્રી યુ બી રાવલ સાહેબ
અ.ગ્રામ્ય પો.અકરાઈ
૨૬ શ્રી એન ડી ચૌધરી સાહેબ અ.ગ્રામ્ય જી.ઇ.બી.
૨૭ શ્રી જે એસ ઝામરે સાહેબ અ.ગ્રામ્ય સુરેન્દ્રનગર
૨૮ શ્રી ડી બી વાળા સાહેબ અ ગ્રામ્ય અમરેલી

ઉપરાંત અધિકારીઓ તાત્કાલિક અસરથી તેવોના નામ સામે હાજર ની જગ્યાએ બદલીઓ કરેલ છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]