અંકલેશ્વર માં 500 જેટલા એલઆઇસી એજન્ટો પડતર માંગણી ને લઇ હડતાળ પર ઉતાર્યા =એજન્ટો એલઆઇસી નો વિરોધ નથી,પણ રેગ્યુલેટર નો વિરોધ છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nydcxky1fupkx8r7/" left="-10"]

અંકલેશ્વર માં 500 જેટલા એલઆઇસી એજન્ટો પડતર માંગણી ને લઇ હડતાળ પર ઉતાર્યા =એજન્ટો એલઆઇસી નો વિરોધ નથી,પણ રેગ્યુલેટર નો વિરોધ છે


અંકલેશ્વર માં 500 જેટલા એલઆઇસી એજન્ટો પડતર માંગણી ને લઇ હડતાળ પર ઉતાર્યા
=એજન્ટો એલઆઇસી નો વિરોધ નથી,પણ રેગ્યુલેટર નો વિરોધ છે

અંકલેશ્વર

અંકલેશ્વર ની શહેર ની એલઆઇસી બ્રાન્ચ ના 500 જેટલા એજન્ટો પડતર પ્રશ્નો અને માંગણી ન સ્વીકારવામાં આવતા સોમવાર થી હડતાળ ઉપર ઉતર્યા છે ,એજન્ટો ને એલઆઇસી નો વિરોધ નથી પરંતુ એલઆઇસી ઉપર રેગ્યુલેટર નો વિરોધ કર્યો હતો

આઇઆરડીએ જે એલઆઇસી ઉપર આવેલ રેગ્યુલેટર દ્વારા એજન્ટો ના કમોશન બંધ કરવા તેમજ બધા લાભો ઓછા કરવા જઈ રહ્યું છે જેના કારણે એજન્ટો ની આજીવીકા પર અસર પડી રહી છે જેના એજન્ટો આઇઆરડીએ પરની પોલિસી ના નિયમો નું ઓલ ઇન્ડિયા લાઈફ ઇન્સ્યોરન્સ એજન્ટ ફેડેરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વર શહેર ની એલઆઇસી બ્રાન્ચ ના 500 જેટલા એજન્ટો હડતાળ ઉપર ઉતરી વિરુદ્ધ નોંધાવ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]