સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ધ્વારા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hsayufxwcykxruci/" left="-10"]

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ધ્વારા


*સાબરકાંઠા જિલ્લા* *કોંગ્રેસ સમિતિ* *ધ્વારા આઝાદી ના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતજોડો તિરંગા યાત્રા નું આયોજન તા. ૯/૮/૨૦૨૨ ને મંગળવાર ના* *રોજ બપોરે* *૧૨-૦૦* *વાગ્યા થી* *બાઈક* રેલી યોજાઈ આ રેલી હિંમતનગર મોતીપુરા થી ચાલુ કરી ન્યાય મંદિર કલેક્ટર ઑફિસ સુધી *બાઈક રેલી*

આ બાઈક રેલીમાં જિલ્લાના તમામ સિનીયર આગેવાનો,જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા ના પ્રદેશ સમિતીના તમામ હોદ્દેદારશ્રીઓ,તાલુકા અને તમામ કોંગ્રેસ આગેવાનો કાર્યકર મિત્રોને આ રેલીમાં હાજર રહ્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]