મુળી ના સરલા ઉ.મા.શાળાના વિધાર્થીઓ દ્વારા હરઘર તિરંગા યાત્રા સાથે દેશભક્તિ ગીત સાથે રેલી - At This Time

મુળી ના સરલા ઉ.મા.શાળાના વિધાર્થીઓ દ્વારા હરઘર તિરંગા યાત્રા સાથે દેશભક્તિ ગીત સાથે રેલી


*સરલા ઉ.મા શાળા મા હર ધર તિરંગા અતર્ગત વિવિધ સ્પર્ધા  દેશભકિત નારા સાથે રેલી* 

સરલા ઉ.મા શાળા ખાતે  આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ધર તિરંગા અતર્ગત  શોર્યગીત ચિત્ર વકૃત્ત્વ ગીત સહિત સ્પર્ધા યોજવામા આવી હતી જેમા વિદ્યાર્થી ઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો દેશભકિત ચિત્રો 

અને દેશભકિત શૌર્યગાન અતર્ગત દેશભકિત માહોલ ખડો કરી દેતા વિદ્યાર્થીઓને શાળા સ્ટાફે બિરદાવ્યા હતા દેશભકિત ના નારા ગજવતા શાળા ના વિદ્યાર્થી ઓએ ગામમા રેલી યોજી  દેશભકિત માહોલ ઉભો કરેલ હતો શાળા ના શિક્ષક વારિષભાઇએ જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓમા વિવિધ કૌશલ્ય શકિત અને દેશભાવના વધે તેવા આશય થકી આઝાદી કા અમૃત મહોત્સવ અત ર્ગત હર ઘર તિરંગા એ સમગ્ર તાલુકા મા ધેલુ લગાડયુ છે સોશ્યલ મીડીયા મા પણ તિરંગો છવાયો છે 

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.