બાલાસિનોર ખાતે દિવ્યાંગજનો માટે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.* - At This Time

બાલાસિનોર ખાતે દિવ્યાંગજનો માટે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.*


*

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (ગુજરાત સરકાર )ના સહયોગથી અને રૂરલ ડેવલપેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો કે જેઓ સ્વરોજગાર થકી સ્વનિર્ભર બનવા માંગે છે, અને પોતાનો વ્યવસાય ઉભો કરી અન્યોને રોજગારી આપવા માંગે છે તેવા માટે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ બાલાસિનોર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં રૂરલ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર ના પ્રમુખ શૈલેશભાઈ દવે, પ્રદેશ લઘુમતી મોરચા સહ કાર્યાલય મંત્રી રિયાઝ શૈખ બાલાસિનોર વિધાનસભાના વિસ્તારક ,
ભવ્યરાજ અને જનકભાઈ શાહ,
બાલાસિનોર લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ખાતુંન બેન ઉપસ્થિત રહ્યા હતા, જયારે કુલ 40 દિવ્યાંગજનોએ તાલીમ લીધી હતી, સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અશ્વિનભાઇ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.