શકિત કેન્દ્ર જંગી પર ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ની મન કી બાત નો કાર્યક્રમ સાંભળવામાં આવ્યો હતો - At This Time

શકિત કેન્દ્ર જંગી પર ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ની મન કી બાત નો કાર્યક્રમ સાંભળવામાં આવ્યો હતો


આજરોજ શકિત કેન્દ્ર જંગી પર ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ની મન કી બાત નો કાર્યક્રમ સાંભળવામાં આવ્યો હતો તેમજ હાલ જે સદસ્યા અભિયાન ચાલી રહ્યું છે તેમાં સદસ્ય જોડવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત કપીલભાઈ આર સાધુ મહામંત્રી ભચાઉ તાલુકા યુવા ભાજપ તેમજ શેરમામદભાઈ રાઉમા શક્તિ કેન્દ્ર જંગી પ્રભારી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.