માળીયા હાટીનામાં નાની બાળાઓ દ્વારા ફૂલકાળજીની ઉત્સાહ ભેર ઉજવણી
માળીયા હાટીનામાં દર વર્ષની જેમ આ વર્ષે નાની બાળાઓ દ્વારા ફૂલકાળજીની વ્રત રહી માળેશ્વર મંદિરે વહેલી સવારે શાત્રીજી કેતનભાઈ પેરાણી દ્વારા માળેશ્વર દાદાનું પુજન અર્ચન કરાવ્યું હતું આખો દિવસ ફૂલનો ઉપયોગ કરી બાળાઓ વ્રત કરે છે અને જાગરણ પણ કરે છે આ વ્રત પોતાના ભાઈઓનું આયુષ માટે અને પોતાના પરિવાર માટે સુખ શાંતિ મળે તે માટે રહે છે.
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.