કકરવા ગામે આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qgx1n2rha3bbgimx/" left="-10"]

કકરવા ગામે આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો


ભચાઉ તાલુકાના કકરવા ગામે આયુષ્માન કાર્ડ માટે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં આરોગ્ય સ્ટાફ હાજર રહેલ. તેમજ ઓપરેટર વિશાલ ભાઈ સોલંકી, પ્રફુલ વિઝોડા હાજર રહી આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવ્યાં હતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]