ભચાઉ આરોગ્ય વિભાગ દ્વારા અશક્ત વ્યક્તિ ના ઘરે પહોંચી આયુષ્માન કાર્ડ બનાવી આપી ને જરૂરી માર્ગદર્શન આપ્યું - At This Time

ભચાઉ આરોગ્ય વિભાગ દ્વારા અશક્ત વ્યક્તિ ના ઘરે પહોંચી આયુષ્માન કાર્ડ બનાવી આપી ને જરૂરી માર્ગદર્શન આપ્યું


ભચાઉ તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા ચંદુભાઈ પોપટભાઈ રાજપુત જેમની ઉંમર 44 વર્ષ છે જેઓ ભચાઉ ના સીતારામપુરા વિસ્તાર માં રહે છે
જેમના બંને પગે લકવો હોવા થી ચાલી શકતા નથી અને પરિવાર માં તેવો એક માત્ર છે જેમને ઓપરેશન માટે pmjay હેઠળ આયુષમાન કાર્ડ ની જરૂર હોય જેથી ભચાઉ તાલુકા આરોગ્ય વિભાગ ની ટીમે ઘરે જઈ કાર્ડ બનાવી આપ્યું. અને સારવાર માટે માર્ગદર્શન આપ્યું.
જેમાં TMPHS દીપકભાઈ દરજી, MPHW વિજય ફફલ, આયુષમાન ઓપરેટર પ્રફુલ વિંજોડા, સહયોગી બન્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.