ભાવનગર રોડ પર ડુબ્લીકેટ તેલ નો જથ્થો ઝડપાયો - At This Time

ભાવનગર રોડ પર ડુબ્લીકેટ તેલ નો જથ્થો ઝડપાયો


ભાવનગર રોડ પર ડુબ્લીકેટ તેલ નો જથ્થો ઝડપાયો

બોટાદ ભાવનગર રોડ પર આવેલ રાજ પ્રોટીંગ મીલ પર બોટાદ ક્રાઈમબ્રાન્ચે કર્યા દરોડા

દરોડા પાડી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ને કરી જાણ.

બોટાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમી ના આધારે કર્યા દરોડા

મળતી માહિતી મુજબ આકાશભાઈ સુલ્તાનભાઈ હસનાણીની મીલ હોવાનું જાણવા મળ્યું

અંદાજીત 7 જેવા ટાંકા જોવા મળ્યા.

એક ટાંકા માં અંદાજીત 12000 હજાર લીટર માલ હોવાનું અનુમાન.

અંદાજીત તેવા 7 ટાંકા માંથી 2 ટાંકા મા સોયાબીન નુ કાચુ તેલ મળ્યુ

જેમાં COSMOC નામ નુ કેમીકલશ મિક્સ કરી સીંગતેલ બનાવવામાં નુ આવતુ.

15 કિલો ગ્રામ ના 25 ડબ્બા તેમજ ત્રણ કેમિકલની બોટલ મળી કુલ રૂપિયા 84058. 80 જથ્થો સીજ કર્યો
રિપોર્ટ નિકુંજ ચૌહાણ ૭૫૭૫૮૬૩૨૩૨


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.