લીલીયા ના ક્રાકચ ગામે યુવાને કરી આત્મ હત્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/djdfgusgv4qie497/" left="-10"]

લીલીયા ના ક્રાકચ ગામે યુવાને કરી આત્મ હત્યા


લીલીયા તાલુકા ના ક્રાકચ ગામે એક યુવકનો આપઘાત
અગમ્ય કારણોસર યુવકે કર્યો આપઘાત
ગળેફાંસો ખાઈને યુવકે કર્યો આપઘાત
મૃતકના શબને લીલીયા હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડાયો વધુ તપાસ પી.એસ.આઈ એમ ડી ગોહિલ સાહેબ ચલાવી રહ્યા છે
મૃતક નું નામ મુકેશ બાવચંદભાઈ હેલૈયા (ઉ.વ.35) રહે. ક્રાકચ તા. લીલીયામોટા

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]