માધવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી નો સભાસદ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મેંદરડા સિંધી સમાજ ખાતે સ્નેહ મિલન સાથોસાથ વાર્ષિક સાધારણ સભા યોજાઈ
માધવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી નો સભાસદ સ્નેહમિલન વાર્ષિક સાધારણ સભા યોજાયો
મેંદરડા માધવ ક્રેડિટ કો-ઓપરેટીવ શાખા નો વાર્ષિક સાધારણ સભામાં બહોળી સખ્યામા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા સ્નેહમિલન ના અધ્યક્ષ ખાખી મઢી રામજી મંદિરના મહંત સુખરામદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિત રહેલ હતી.
જુનાગઢ શાખાના ચેરમેન ઉનડકટ જુનાગઢ બ્રાન્ચ એમડી મંકોડી મેંદરડા શાખા ના ચેરમેન હરસુખભાઈ વઘાસિયા વાઇસ ચેરમેન જયેશભાઈ પંચાસરા સામાજિક આગેવાન ધીરુભાઈ ઢેબરીયા જિલ્લા પંચાયતના સદસ્ય જોલીતભાઈ બુસા જિલ્લા ભાજપ મહામંત્રી હિરેનભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા વિવિધ યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી જેવી કે સોના ધિરાણ,શુંકન્યા યોજના, લગ્ન ચાંદલા યોજના,વિવિધ બચતો.વિવિધ ડિપોઝિટ સ્કીમો.વ્યક્તિગત લોન,મોર્ગેજ લોન વગેરે જેવી વિવિધ માધવ બેંક દ્વારા ચાલતી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આ સભાસદ સ્નેહમિલન નો ઉદ્દેશ્ય સભાસદ આર્થિક પગભર થવા માટે આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશો સાથે આ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાખાના ડાયરેક્ટર કમલેશભાઈ સોલંકી. પ્રકાશભાઈ વિઠલાણી. શૈલેષભાઈ પરમાર. મેંદરડા શાખાના બ્રાન્ચ મેનેજર વિપુલભાઈ મોરી. તુષારભાઈ ભટ્ટ. ખાસ જહેમત ઉઠાવી હતી આંતકે સભાસદ મિલન સમારોહમાં તાલુકા પત્રકાર મિત્રોનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ હતું જેમાં કમલેશભાઈ મહેતા. ગૌતમભાઈ શેઠ,ભાણજીભાઈ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન મેંદરડા શાખા ના ડાયરેક્ટર દિપકભાઈ બલદાણીયા દ્વારા કરવામાં આવેલ હતું
રીપોર્ટીંગ -કમલેશ મહેતા મેંદરડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.