એડવોકેટ અનિલ દેસાઈની નિમણુંકને સૌરાષ્ટ્રના ગામેગામથી પ્રચંડ આવકાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c4keyfbvrp7ajgvd/" left="-10"]

એડવોકેટ અનિલ દેસાઈની નિમણુંકને સૌરાષ્ટ્રના ગામેગામથી પ્રચંડ આવકાર


રાજકોટનાં સિનિયર વિખ્યાત ધારાશાસ્ત્રી કે જેમનાથી ભલભલાં કાંપી ઊઠે એવા મુરબ્બી વડીલ અનિલભાઈ દેસાઈને ભાજપ પ્રદેશ લીગલ સેલના સહકનવીનર પદે જવાબદારી સોંપાતા તેમને સૌરાષ્ટ્ર ગુજરાતભરની સામાજીક, રાજકીય, સેવાકીય, વૈદકીય વેપારી, ઇન્ડસ્ટ્રીઝ જેવી અનેક સંસ્થાઓના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વિવિધ માધ્યમો પર અભિનંદનની મુશળધાર વર્ષા થઈ રહી છે અનિલભાઈ વર્ષોથી અસત્ય સામે ઝઝુમી અનેકને ન્યાય અપાવવામાં જ્વલંત સફળતા મેળવી છે તેમની આ જવાબદારીને ઠેર ઠેર થી ભારે આવકાર સાપડી રહ્યો છે.

રીપોર્ટ:હરી હીરપરા જસદણ
મો.9723499211


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]