ધાવડીયા ગામ માં આવેલી ૨ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા બાળકો જે જિંદગી નું પ્રથમ પગથિયું કહેવાય તેવા ધોરણ ૧ ના ૧૨૫ જેટલા બાળકો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c9yvwezsaxixozxv/" left="-10"]

ધાવડીયા ગામ માં આવેલી ૨ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા બાળકો જે જિંદગી નું પ્રથમ પગથિયું કહેવાય તેવા ધોરણ ૧ ના ૧૨૫ જેટલા બાળકો


💐જન સેવા સંગઠન ગુજરાત💐
તા.૧૮/૦૬/૨૦૨૨ ના રોજ ગામ : ધાવડીયા
તાલુકો: ઝાલોદ
જી. : દાહોદ
ધાવડીયા ગામ માં આવેલી ૨ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા બાળકો જે જિંદગી નું પ્રથમ પગથિયું કહેવાય તેવા ધોરણ ૧ ના ૧૨૫ જેટલા બાળકો ને ૧ સ્કૂલ બેગ,ગુજરાતી ની બે લીટી વાળી ,અંગ્રેજી ની ચાર લીટી વાળી,તથા ગણિત ની box વાળી નોટબુક ,કંપાસ,૧ પેન્સિલ,રબ્બર ,સંચો ,ફૂટપટ્ટી વગેરે બાળકો વિતરણ કરી ને બાળકો શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે અને નાના ભૂલકાઓ અભ્યાસ કરે તે ભાવના થી કામ કરવામાં આવ્યું🙏🏻🙏🏻🙏🏻
આ આયોજન ભરુચ જિલ્લા પ્રભારી સંજય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]