આજરોજ ગુજરાત કિસાન સભાની અરવલ્લી જિલ્લા સમિતિ તરફથી સાબર ડેરી એ ૧૯ ટકા ભાવ ફેર આપવાનું જાહેર કર્યું હતું અને પાછળથી બિલ - At This Time

આજરોજ ગુજરાત કિસાન સભાની અરવલ્લી જિલ્લા સમિતિ તરફથી સાબર ડેરી એ ૧૯ ટકા ભાવ ફેર આપવાનું જાહેર કર્યું હતું અને પાછળથી બિલ


આજરોજ ગુજરાત કિસાન સભાની અરવલ્લી જિલ્લા સમિતિ તરફથી સાબર ડેરી એ ૧૯ ટકા ભાવ ફેર આપવાનું જાહેર કર્યું હતું અને પાછળથી બિલ સભાસદ મંડળીઓના અનામતના નામે બે ટકા કાપી લીધા હતા જેથી કિસાન સભાએ આજરોજ આવેદનપત્ર આપી માંગણી કરી હતી કે પૂરેપૂરા પૈસા 19% ચૂકવવામાં આવે અને દૂધ મંડળીઓને ૧૯ ટકા રકમ મળે તો દૂધ ઉત્પાદકોને પૂરા પૈસા મળી શકે તેમ છે સભાસદ મંડળીઓના પણ તેમના નામે બે ટકા કાપી લીધા છે જે ગ્રાહકો સાથે છેતરપિંડી અને ઉઘાડી લૂંટ છે માટે જો 19% ચૂકવવામાં નહિં આવે તો આવનારા સમયમાં કિસાન સભા અરવલ્લીની તમામ દૂધ મંડળીઓને ભેગી કરીને એક મોટું આંદોલન કરશે આ કાર્યક્રમમાં કિસાન સભાના પ્રમુખ ભલાભાઇ ખાટ ઉપ પ્રમુખ દિલીપભાઇ ભરાણા કાર્યકારી મંત્રી રાકેશ તરાર અને સીઆઇડીના પ્રદેશ મંત્રી દિયા જાદવ ખાસ હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.