સરકારી અનાજ નૉ જથ્થો સગૅવગૅ કરવાનું કાવતરૂં નીષ્ફળ..
સરકારી અનાજ નૉ જથ્થો સગૅવગૅ કરવાનું કાવતરૂં નીષ્ફળ
દ્વારકા જિલ્લામાં સરકારી અનાજનો જથ્થો સગે વગે થયો હોવાની આશંકા..
ભાણવડના સરકારી અનાજ ના ગોડાઉન માંથી સરકારી અનાજ નો જથ્થો બહાર સગે વગે કર્યા હોવાની આશંકા...
પ્રાંત અધિકારી ભાણવડ મામલતદાર સહિત ની ટીમ દ્વારા ભાણવડ સરકારી ગોડાઉન ખાતે કરાય રેડ...
સરકારી અનાજ નો મોટો જથ્થો બારોબાર વેચાય ગયા હોવાની આશંકા વચ્ચે કરાઈ રહ્યું છે ચેકીંગ
મોટા પાયે સરકારી અનાજ નું કૌભાંડ આવી શકે છે સામે...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.