જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જનરલ ઓબ્ઝર્વરશ્રીઓની ઉપસ્થિતિમાં દ્વિતીય સ્ટાફ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9ye4j8v11q7liboo/" left="-10"]

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જનરલ ઓબ્ઝર્વરશ્રીઓની ઉપસ્થિતિમાં દ્વિતીય સ્ટાફ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ


અવસર છે લોકશાહીનો, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨

ગોધરા

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુજલ મયાત્રા અને પંચમહાલ જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વરશ્રીઓની ઉપસ્થિતિમાં આજરોજ કલેકટર કચેરી ગોધરા ખાતે દ્વિતીય સ્ટાફ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આજરોજ દ્વિતીય સ્ટાફ રેન્ડમાઇઝેશન દ્વારા પ્રિસાઈડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરના વિધાનસભા વિભાગ નક્કી કરવામાં આવ્યા છે.

આ પ્રક્રિયામાં જનરલ ઓબ્ઝર્વરશ્રી ડૉ.કે.વાસુકી,શ્રી શક્તિસિંહ રાઠોર,શ્રી દેબાજ્યોતિ દત્તા,અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા ગુપ્તા સહિત નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]