માળીયા હાટીનામાં સૌમયા પરિવાર દ્વારા આઠમનો હવન યોજાયો - At This Time

માળીયા હાટીનામાં સૌમયા પરિવાર દ્વારા આઠમનો હવન યોજાયો


માળીયા હાટીનામાં સૌમયા પરિવાર દ્વારા નવરાત્રી નિમિતે કુળદેવી અંબા માતાજીના મંદિર માં છેલ્લા 70 વર્ષથી આ હવન યોજવામાં આવે છે આ હવન માં મોટી સંખ્યામાં સૌમયા પરિવાર હવનના દર્શનનો લાભ ભાવિકો દ્વારા લેવામાં આવે છે. તેમજ આ હવનમાં સગા સબંધી, મિત્રો મંડળો મોટી સંખ્યામાં હાજરી આપે છે અને આ સૌમયા પરિવારના હવનમાં મોટી સંખ્યામાં ભક્તો મહાપ્રસાદનો લાભ લેવામાં આવે છે આ હવનને સફળ બનાવવા રાજુભાઇ સૌમયા અને સુરેશભાઈ સૌમયા સહિત સૌમયા પરિવારે જહેમત ઉઠાવી હતી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.