ગોત્રી વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા . - At This Time

ગોત્રી વિસ્તારમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા .


વડોદરા શહેર ગોત્રી પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે ગોત્રી વિસ્તારમાં બે ઈસમો પોતાના આર્થિક ફાયદા માટે બાઈક ઉપર ઇંગલિશ દારૂનું વેચાણ કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon