જસદણના માલસણા પાટીદાર પરિવારમાં ચી. મૅહુલના લગ્નના ઢોલ ઢબુકિયા - At This Time

જસદણના માલસણા પાટીદાર પરિવારમાં ચી. મૅહુલના લગ્નના ઢોલ ઢબુકિયા


જસદણના માલસણા પાટીદાર પરિવારમાં ચી. મૅહુલના લગ્નના ઢોલ ઢબુકિયા

(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણના પાટીદાર આગેવાન હિતેશભાઈ બાવાભાઈ માલસણાના ભત્રીજાના શુભ લગ્નૉત્સવના રૂડા અવસર પર રાજકીય સામાજિક આગેવાનો હાજરી આપશે

જસદણ નિવાસી અ.સૌ રમાબેન તથા મનસુખભાઈ બાવાભાઈ માલસણાના સુપુત્ર ચી. મેહુલના શુભ લગ્ન વરૂડી નિવાસી અ.સૌ ભાવનાબેન તથા કાંતિભાઈ શામજીભાઈ ગોલની સુપુત્રી ચી.કોમલ સાથે નિર્ધાર્યા છે. શહેરના લાતી પ્લોટમાં આવેલ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે તારીખ 27 ના રોજ રૂડા મંડપ રોપાશે, તેમજ તારીખ 28 ના રોજ તૉરણ નિરધારેલ છૅ. અમરેલી જિલ્લાના ઇશ્વર્યા ગામે જાન પ્રસ્થાન કરશે. જેમાં અનેક રાજકીય સામાજિક આગેવાનો હાજર રહી નવ દંપતીનૅ આશીર્વાદ આપશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.