આજરોજ ભાવનગર ડિવિઝન ના બરવાળા ડેપોને વિભાગ દ્વારા - At This Time

આજરોજ ભાવનગર ડિવિઝન ના બરવાળા ડેપોને વિભાગ દ્વારા


નવી બસ આપતા ડેપોમેનેજર રામદેવસિંહ ,ATI, ઝાકીરભાઈ મોરારીદાન ગઢવી દિગુભા ઝાલા મયુરઘવજસિંહ બરવાળા શહેર ના પ્રમુખ. જગદીશભાઈ ચાવડા ભાજપ પ્રમુખ ભાવસંગભાઇ તલસાણીયા બળવંતસિંહ પરેશભાઈ અને પ્રદેશ અધ્યશ તુષારભાઈ ચાવડા અને વિવિધ એસ્.ટી આગેવાનો, રાજકીય આગેવાનો ડ્રાઈ-કન્ડક્ટર તેમજ મિકેનિકલ સ્ટાફ ખાસ હાજર રહી હર્ષની લાગણી સાથે શુભ ઉદ્દઘાટન કરેલ સાથે મીઠાઈ વેહચી શુભકામનાઓ પાઠવી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.