લોક સભાની ચૂંટણી કાર્યક્રમ - At This Time

લોક સભાની ચૂંટણી કાર્યક્રમ


જાહેરનામાની પ્રસિદ્ધિની તારીખ

૧૨ એપ્રિલ, ૨૦૨૪ (શુક્રવાર)

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

૧૯ એપ્રિલ, ૨૦૨૪ (શુક્રવાર)

ફોર્મ ચકાસવાની તારીખ

૨૦ એપ્રિલ, ૨૦૨૪ (શનિવાર)

ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ

૨૨ એપ્રિલ, ૨૦૨૪ (સોમવાર)

મતદાનની તારીખ

૭ મે, ૨૦૨૪ (મંગળવાર)

મતગણતરીની તારીખ

૦૪, જૂન, ૨૦૨૪ (મંગળવાર)

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ

૦૬, જૂન, ૨૦૨૪ (ગુરૂવાર)

૫ વિધાનસભા (પેટા ચૂંટણી) :

૨૬, વિજાપુર, ૧૦૮-ખંભાત, ૧૩૬-વાઘોડીયા, ૮૫-માણાવદર અને ૮૩-પોરબંદર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.