પ્રાંતિજ વિધાનસભા બેઠક ભાજપ ના ઉમેદવાર ગજેન્દ્ર સિંહ પરમારે પોતાનુ ઉમેદવારી પત્ર ભર્યુ... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9oswunrmq0gwkpjf/" left="-10"]

પ્રાંતિજ વિધાનસભા બેઠક ભાજપ ના ઉમેદવાર ગજેન્દ્ર સિંહ પરમારે પોતાનુ ઉમેદવારી પત્ર ભર્યુ…


પ્રાંતિજ વિધાનસભા બેઠક ભાજપ ના ઉમેદવાર ગજેન્દ્ર સિંહ પરમારે પોતાનુ ઉમેદવારી પત્ર ભર્યુ...

પ્રાંતિજ વિધાનસભા ના ભાજપના ઉમેદવાર ગજેન્દ્ર સિંહ પરમાર કે જેઓ ધારાસભ્ય બન્યા બાદ પુર્વ અન્ન પુરવઠા પ્રધાન પણ બન્યા હતા ત્યારે અહિ તેમને હરિ રીપીટ કરાતા પ્રાંતિજ અને તલોદ ખાતે પ્રચાર કાર્યાલય ખુલ્લા મુક્યા હતા અને ત્યારબાદ પાંતિજના ભાખરીયા ખાતે સભા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ રેલી સ્વરૂપે ગજેન્દ્ર સિંહ પરમાર તેમના ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભર્યુ હતુ અને આ વખતે જંગી મતો થી ફરી વિજયી બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો...

અશોક. નાયી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]