સ્વીપની વિશિષ્ટ કામગીરી****** સાબરકાંઠા જિલ્લામાં ૧૫૪૩થી વધુ શાળા - કોલેજોમાં ચૂંટણીલક્ષીસાક્ષરતા ક્લબની સ્થાપના કરાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9avnxspultycavbo/" left="-10"]

સ્વીપની વિશિષ્ટ કામગીરી****** સાબરકાંઠા જિલ્લામાં ૧૫૪૩થી વધુ શાળા – કોલેજોમાં ચૂંટણીલક્ષીસાક્ષરતા ક્લબની સ્થાપના કરાઇ


રહ્યો છે. ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ એપ્લીકેશન, મતદાર હેલ્પ લાઇન ૧૯૫૦  નો લોકો ઉપયોગ કરે અને ચુંટણીની પ્રક્રિયા વિશે માહિતી મેળવે તે માટે  જિલ્લાની ૧૪૨૦  થી વધુ શાળાઓમાં કામગીરી ચાલી રહી છે.

              ઉલ્લેખનીય છે કે, શાળાઓની સાક્ષરતા કલબની મદદથી વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો દ્વારા જીઆઇડીસી, મોલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સહિતના સ્થળો પર મતદાન જાગૃતિના અંદાજીત 15 જેવા કાર્યક્રમો થશે. પી.ડબલ્યુ.ડી અને સિનિયર સિટીઝન મતદારો માટે બી.એલ.ઓ. અને અન્ય કર્મચારીઓની મદદથી મતદાનના દિવસે સુનિશ્ચિત મતદાન થાય તેવા પ્રયાસો સ્વીપ દ્વારા હાથ ધરવામાં આવશે.

આબિદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]