શ્રી સોમનાથ મંદિર ખાતે દિપાવલી પર્વે કરવામાં આવતુ પરંપરાગત લક્ષ્મી પૂજન - At This Time

શ્રી સોમનાથ મંદિર ખાતે દિપાવલી પર્વે કરવામાં આવતુ પરંપરાગત લક્ષ્મી પૂજન


શ્રી સોમનાથ મંદિર ખાતે દિપાવલી પર્વે કરવામાં આવતુ પરંપરાગત લક્ષ્મી પૂજન સેક્રેટરી શ્રી યોગેન્દ્રભાઇ દેસાઈના હસ્તે કરવામા આવેલ હતુ. આ પ્રસંગે ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી, એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રી સહીત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.