માળીયા હાટીના તાલુકાના કડાયા ગામે ગારબેજ રીક્ષાનું લોકા અર્પણ - At This Time

માળીયા હાટીના તાલુકાના કડાયા ગામે ગારબેજ રીક્ષાનું લોકા અર્પણ


હાલ સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભયાન અંતર્ગત ને લઇ જુનાગઢ જીલ્લા પંચાયત દ્વારા ઇ- રિક્ષા ( ગારબેજ રીક્ષા) નુ કડાયા ગામે તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા તથા જીલ્લા પંચાયત કારોબારી ના ચેરમેન દિલીપસિંહ એન. સિસોદિયા ના વરદહસ્તે કડાયા ગ્રામ પંચાયત ને અર્પણ કરેલ કરતા કડાયા ગામના સરપંચ તેમજ ગ્રામજનો એ બન્ને આગેવાન નો આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.