બોટાદ જિલ્લામાં પ્રથમ વખત મતદાન કરતા યુવાનોમાં થનગનાટ - At This Time

બોટાદ જિલ્લામાં પ્રથમ વખત મતદાન કરતા યુવાનોમાં થનગનાટ


મતદાન કરવાની સાથે અન્યને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરતાં યુવા મતદારો

લોકશાહીના અવસર સમી રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના પ્રથમ તબક્કાના મતદાનની ગુલાબી ઠંડીના માહોલમાં શરૂઆત થઈ છે. ત્યારે બોટાદના પ્રથમ વખત મતદાર કરનાર યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સવારની ગુલાબી ઠંડીમાં બોટાદ શહેરી વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના યુવાનો ઉત્સાહભેર મતદાન કરવા માટે ઉમટી રહ્યાં છે. આમ યુવાનોએ ઉત્સાહભેર મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમજ અન્યોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે...

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.