ઈડર તાલુકામા કોલેજ મા ઐતિહાસિક યુવા સંમેલનો કાર્યક્રમ યોજાયો - At This Time

ઈડર તાલુકામા કોલેજ મા ઐતિહાસિક યુવા સંમેલનો કાર્યક્રમ યોજાયો


લોકતંત્ર વધુ મજબૂત બનાવવા આખા ભારતમાં રાષ્ટ્રીય યુવા મોરચા દ્વારા દરેક રાજ્ય વિધાનસભા માં આવતા દરેક તાલુકા લેવલે આયોજિત નમો નવમતદાતા સંમેલન, ઇડર તાલુકાનુ યુવા સંમેલન યોજાયું જેમાં લોકસભા ક્લસ્ટર પ્રભારી બાબુભાઇ જેબલીયા,સાબરકાંઠા લોકસભા પ્રભારી દુષ્યતભાઈ પંડ્યા, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, યુવાના હૃદય સમ્રાટ અને આદરણીય ધારાસભ્ય રમણલાલ વોરા સાહેબ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ રાહુલભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કાન્તિભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,પૂર્વ જિલ્લા પ્રમુખ પી સી પટેલ, તાલુકા અને શહેર ના પ્રમુખ પ્રેમલભાઈ દેસાઈ અને કેશુભાઈ રબારી, તાલુકા અને શહેરના મહામંત્રીશ્રીઓ રાજુભાઈ પટેલ, અનોપસિહં બાપુ, કુલદીપસિંહ જાડેજા અને પિયુષભાઇ દવે, તાલુકા મંત્રી દીપકભાઈ પટેલ,ઇડર આર્ટસ & કોમર્સ કોલેજના મંત્રી જીતુભાઇ ચૌધરી, જિલ્લા યુવા મોરચા ના ઉપપ્રમુખ તરુણભાઇ પટેલ, જિલ્લા યુવા મોરચા ભૌતિક સોની, ભાવિક લીમચીયા,કેવલભાઈ પટેલ યુવા મોરચો શહેર અને તાલુકા ના પ્રમુખ કમલભાઈ પટેલ અને કલ્પેશભાઈ પટેલ તેમજ તાલુકા અને જિલ્લા સંગઠન અને યુવા મોરચાના સન્માનીય સૌ હોદ્દેદારો, આગેવાનો તથા હજારોની સંખ્યા માં પધારેલ નવમતદાતા યુવા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત માં ઇડર આટર્સ & કોમર્સ કોલેજ માં થયો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.