વડનગર તાલુકા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસ.ટી ડેપો વડનગર કર્મચારીઓ ડાયાબિટીસ બ્લડપ્રેશર મેડિકલ કેમ્પ યોજાયો - At This Time

વડનગર તાલુકા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસ.ટી ડેપો વડનગર કર્મચારીઓ ડાયાબિટીસ બ્લડપ્રેશર મેડિકલ કેમ્પ યોજાયો


વડનગર તાલુકા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસ.ટી ડેપો વડનગર કર્મચારીઓ ડાયાબિટીસ બ્લડપ્રેશર મેડિકલ કેમ્પ યોજાયો

09/04/ 2024 ને મંગળવાર વડનગર ડેપો ખાતે તાલુકા આરોગ્ય કચેરી , વડનગર તાબાના અર્બન હેલ્થ સેન્ટર, વડનગર નાં સહયોગ થી બપોરે 11: 30 કલાક થી 13 : 00 વાગે વડનગર નવા ડેપો ખાતે દરેક કર્મચારી ભાઈઓ બહેનો માટે *મેડિકલ કેમ્પ* નું આયોજન કરવામાં આવ્યું . આ કેમ્પમાં ડાયાબિટીસ બ્લડપ્રેશર તેમજ અન્ય બીમારીઓ ને લગતી આરોગ્ય લક્ષી તપાસ વિનામૂલ્યે કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં અંદાજિત 108 જેટલા કર્મચારીઓએ લાભ લીધો હતો આ કેમ્પ નું આયોજન કરવા બદલ અર્બન હેલ્થ સેન્ટર , વડનગર નો ખૂબ ખૂબ આભાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.